<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th October 2024

પાકિસ્તાનમાં શિયા-સુન્ની મુસ્લિમ જૂથો વચ્ચેની હિંસામાં ૧૪ ના મોત

એસસીઓ બેઠક પહેલા પાકિસ્તાનમાં મોટા પાયે શિયા-સુન્ની હિંસામાં ૧૪ લોકોના મોત, એક મહિલા સહિત અન્ય છ ઘાયલ

પાકિસ્તાનમાં શિયા-સુન્ની મુસ્લિમ જૂથો વચ્ચેની હિંસામાં ૧૪ ના મોત થયા છે.  

એસસીઓ બેઠક પહેલા પાકિસ્તાનમાં મોટા પાયે શિયા-સુન્ની હિંસામાં ૧૪ લોકોના મોત, એક મહિલા સહિત અન્ય છ ઘાયલ થયા છે.  

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લાના કાંજ અલીઝાઈના વિસ્તાર નજીક બંદૂકધારીઓએ પેસેન્જર વાહનો પર ગોળીબાર કર્યો હતો.  વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

(12:38 AM IST)