<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th October 2024

શ્રી રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસની તબિયત લથડી

નબળાઈ અને બેચેની વધ્યા બાદ તેમને સાંજે લખનૌના પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા

 શ્રી રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ બીમાર હોવાના અહેવાલ છે. નબળાઈ અને બેચેની વધ્યા બાદ તેમને સાંજે લખનૌના પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે ફોન પર તેમની ખબર-અંતર પૂછ્યા હતા તું. હાલ તેમની હાલત સ્થિર છે

(10:17 PM IST)