<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

દિવાળી ટાણે સોનાના ભાવ વધ્‍યા

૨૪ કેરેટના ૧૦ ગ્રામના રૂ.૭૮૯૯૦ : ૨૨ કેરેટનાં રૂ.૭૨૪૧૦

મુંબઇ, તા.૧૯: આજે ઓક્‍ટોબરના રોજ દેશમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂ.૭૨,૪૧૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂ.૭૮,૯૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

અમદાવાદમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂ.૭૨,૪૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂ.૭૯,૦૪૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

સુરતમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂ.૭૨,૪૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂ.૭૯,૦૪૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

વડોદરામાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂ.૭૨,૪૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂ.૭૯,૦૪૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

રાજકોટમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂ.૭૨,૪૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂ.૭૯,૦૪૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

દિલ્‍હીમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂ.૭૨,૫૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂ.૭૯,૧૪૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

મુંબઈમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂ.૭૨,૪૧૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂ.૭૮,૯૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

કોલકાતામાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂ.૭૨,૪૧૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂ.૭૮,૯૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

બેંગલુરુમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂ.૭૨,૪૧૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂ.૭૮,૯૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

હૈદરાબાદમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂ.૭૨,૪૧૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂ.૭૮,૯૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

ચેન્નાઈમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂ.૭૨,૪૧૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂ.૭૮,૯૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

(2:25 PM IST)