<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th October 2024

દિલ્હીના વેલકમ વિસ્તારમાં બે જૂથો વચ્ચે ભારે ગોળીબાર: ૫૦ રાઉન્ડ ગોળીબાર: એક છોકરી ઘાયલ

દિલ્હી ફાયરિંગ ન્યૂઝઃ નોર્થ ઈસ્ટ દિલ્હીના વેલકમ વિસ્તારમાં ૫૦ રાઉન્ડ ધાણી ફૂટ ગોળીબારનો મામલો સામે આવ્યો છે.  આ ગોળીબાર બે જૂથો વચ્ચે થયો હતો. જેઓ પૈસાને લઈને ઝઘડો થયો હતો. આ દરમિયાન એક યુવતીને ગોળી વાગી હતી.  જેનું નામ ઈફ્રા (૨૨) છે.  માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.  કેસની તપાસ ચાલી રહી છે.

(1:20 AM IST)