<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

અન્‍યસ્ત્રી સાથે સંબંધ હોવાની શંકામાં પત્‍નિએ કરવા ચોથના દિવસે પતિને મોતને ઘાટ ઉતાર્યો

વ્રતના ઉપવાસના પારણા વખતે બન્‍ને વચ્‍ચે માથાકુટ થતા ઝેર પીવડાવી દીધું: પત્‍નિની ધરપકડ

 

નવી દિલ્‍હી તા. રરઃ આખા દેશમાં ખૂબ ધામ-ધૂમથી કરવા ચોથનું વ્રત ઉજવાયું છે. કોઈ ઠેકાણે ટ્રેજેડી પણ જોવામાં આવી હતી. આવી એક ઘટનામાં એક પત્‍નીએ પતિ માટે કરવા ચોથનું વ્રત રાખ્‍યું પરંતુ વ્રત પૂર્ણ થયાં બાદ તેણે પતિને ઝેર આપીને મારી નાખ્‍યો હતો.

(3:38 PM IST)