News of Wednesday, 23rd October 2024
શિંદેની શિવસેનાના 45 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર: સીએમ શિંદે કઈ બેઠકથી લડશે ચૂંટણી?:જુઓ સંપૂર્ણ યાદી
આ પહેલા ભાજપે 99 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે,

મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 45 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, આ યાદી અનુસાર, એકનાથ શિંદે કોપરી પચપાખાડી બેઠક પરથી ચૂંટણી લડશે.
તમામ પક્ષો ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે, આ ક્રમમાં, એકનાથ શિંદેની શિવસેનાએ 45 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી. છે
સીએમ એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાએ પ્રથમ યાદીમાં કુલ 45 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. મહાયુતિ કેમ્પ તરફથી આ બીજી યાદી છે. આ પહેલા ભાજપે 99 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, એ નોંધનીય છે કે એકનાથ શિંદે કોપરી પચપાખાડી સીટ પરથી જ ચૂંટણી લડશે.
(1:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
