News of Wednesday, 23rd October 2024
આને પ્રેમ કહેવો કે ગાંડપણ ? પ્રેમીએ જીભ પર પ્રેમિકાના નામનું ટેટૂ કરાવ્યું ભાઈએ તો જીભ પર પ્રેમિકાનું નામ ‘નિકિતા'નું ટેટૂ કરાવ્યું

નવી દિલ્હી, તા.૨૩: પ્રેમ આંધળો હોય છે એ તો સાંભળ્યું છે, પણ કયારેક એ માણસને ગાંડો પણ કરી મૂકે છે એની સોશ્યલ મીડિયા પરનો વિડિયો જોઈને ખબર પડી. એક પ્રેમીએ પ્રેમિકાના નામનું ટૅટૂ બીજે કયાંય જગ્યા ન મળી તો જીભ પર કરાવ્યું છે. કેટલાક છાતી પર કે હાથ પર પ્રેમ વ્યક્ત કરતાં ટૅટૂ બનાવડાવતા હોય છે, પણ આ ભાઈએ તો જીભ પર પ્રેમિકાનું નામ ‘નિકિતા'નું ટૅટૂ કરાવ્યું છે
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
