<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th October 2024

મહાકુંભમાં ટ્રેક સૂટમાં ડ્રાઇવરો અને નાવિક જોવા મળશે, દરેકના સૂટનો રંગ અલગ-અલગ હશે

પ્રવાસન વિભાગ ચારેય શ્રેણીઓ માટે વિવિધ રંગોના ટ્રેક સૂટ તૈયાર કરી રહ્યું છે .

પ્રયાગરાજમાં યોજાનાર મહા કુંભ મેળામાં ડ્રાઈવરો, નાવિક, ગાઈડ અને કાર્ટ ઓપરેટરો ટ્રેક સૂટમાં જોવા મળશે. પ્રવાસન વિભાગ ચારેય શ્રેણીઓ માટે વિવિધ રંગોના ટ્રેક સૂટ તૈયાર કરી રહ્યું છે. ટ્રેક સૂટ પર પ્રવાસન વિભાગના લોગો ઉપરાંત અલગ-અલગ નંબરો લખવામાં આવશે. મહાકુંભમાં આવતા પ્રવાસીઓ સારો અનુભવ લઈને નીકળી જાય તે માટે વિભાગ પ્રયાસ કરી રહ્યું છે.

(10:30 PM IST)