<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

રાષ્ટ્રપતિ બિડેન વ્હાઇટ હાઉસમાં ભારતીય અમેરિકનો સાથે દિવાળી ઉજવશે

પાછલા વર્ષોની પરંપરા ચાલુ રાખતા રાષ્ટ્રપતિ તેમના ભાષણ પહેલા બ્લુ રૂમમાં દીવો પ્રગટાવશે.

યુએસ પ્રમુખ જો બિડેન સોમવારે સાંજે વ્હાઇટ હાઉસમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ભારતીય અમેરિકનો સાથે દિવાળીની ઉજવણી કરશે. રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે પાછલા વર્ષોની પરંપરા ચાલુ રાખતા રાષ્ટ્રપતિ તેમના ભાષણ પહેલા બ્લુ રૂમમાં દીવો પ્રગટાવશે.


 

(10:46 PM IST)