News of Sunday, 27th October 2024
હરિયાણાના જીંદમાં એસપી સુમિત કુમાર પર મહિલાકર્મીઓ દ્વારા જાતીય સતામણીનો આરોપ
ઘણી મહિલા કર્મચારીઓએ ઈમેલ દ્વારા મુખ્યમંત્રી નાયબ સૈની, ADGP અને ઘણા અધિકારીઓને ફરિયાદ મોકલી

હરિયાણાના જીંદમાં એસપી સુમિત કુમાર પર મહિલા કર્મચારીઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. સમગ્ર મામલે પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે આ મામલે ઘણી મહિલા કર્મચારીઓએ પોતાની ફરિયાદો ઈમેલ દ્વારા મુખ્યમંત્રી નાયબ સૈની, ADGP અને ઘણા અધિકારીઓને મોકલી છે. આરોપ છે કે મહિલા પોલીસ સ્ટેશનના SHO અને SP સંયુક્ત રીતે સેક્સ રેકેટ ચલાવી રહ્યા હતા
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
