<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

વડોદરામાં ભારત- સ્‍પેનના વડાપ્રધાનનો મેગા રોડ - શો

ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્‍યું : રસ્‍તાની બંને તરફ લોકોની અભૂતપૂર્વ ભીડ : ૩ કિમીના રોડ-શોમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમો - રાસ ગરબાની રમઝટ : ટાટા એડવાન્‍સ સિસ્‍ટમ્‍સ લિમિટેડનું ઉદઘાટનઃ લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત : સમગ્ર વડોદરા દુલ્‍હનની જેમ શણગારાયું

(11:23 AM IST)