News of Tuesday, 29th October 2024
'મારી ગમે ત્યારે હત્યા થઈ શકે ': લોરેન્સ બિશ્નોઇ ગેંગની ધમકીથી ધ્રુજ્યો પપ્પુ યાદવ
પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને બે ધમકીભર્યા ફોન આવ્યા:કોલ કરનારે સાંસદને ધમકી આપી છે...સુધરો નહીંતર પરિણામ ખૂબ જ ખરાબ આવશે..

નવી દિલ્હી : લોરેન્સ બિશ્નોઈ ગેંગ દેશની કાયદા વ્યવસ્થાને પડકારી રહી છે..અને પોલીસ ચુપ છે..આજે પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને બે ધમકીભર્યા ફોન આવ્યા છે..કોલર કરનારે સાંસદને ધમકી આપી છે...સુધરો નહીંતર પરિણામ ખૂબ જ ખરાબ આવશે... ફોન કોલ લોરેન્સ બિશ્નોઈના શૂટર અને ગોરખધંધાઓ કરનારા દ્વારા કરવામાં આવ્યો હતો..જે પછી પપ્પુ યાદવ આજીજી કરી રહ્યો છે કે 'મારી ગમે ત્યારે હત્યા થઈ શકે છે'...પ્રશ્ન એ ઊભો થાય છે કે શું લોરેન્સ ગેંગની હિંમત એટલી વધી ગઈ છે કે તે ખુલ્લેઆમ સાંસદને મારી નાખવાની ધમકી આપે છે
(12:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
