News of Tuesday, 29th October 2024
બાંગ્લાદેશની ગાદી હવે કટ્ટરપંથીઓના હાથમાં :શરિયા કાયદાના અમલની તૈયારી:હવે હવે હિન્દુઓનું શું થશે?
બાંગ્લાદેશ માત્ર હિંદુઓ માટે જ નહીં પરંતુ મહિલાઓ માટે પણ નર્ક બની જશે

બાંગ્લાદેશને લઈને જે ભવિષ્યવાણીઓ કરવામાં આવી રહી હતી તે હવે ધીરે ધીરે સાચી પડી રહી છે, જે રીતે દેશની ગાદી કટ્ટરવાદીઓના હાથમાં ગઈ તે જોતા એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે હવે ઈસ્લામિક કટ્ટરપંથીઓ બેકાબૂ થઈ જશે.. આ બેકાબૂ ભીડના કેટલાક વીડિયો સામે આવ્યા છે. હવે સામે આવ્યું છે.. જેને જોઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બાંગ્લાદેશમાં શરિયા કાયદાના અમલની શરૂઆત છે.. અને જો તેને રોકવામાં નહીં આવે તો.. તો બાંગ્લાદેશ માત્ર હિંદુઓ માટે જ નહીં પરંતુ મહિલાઓ માટે પણ નર્ક બની જશે ટ
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
