<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીને હૃદયરોગનો હુમલો :નાસિકની હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટિ કરાઈ

મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન નાસીક્માં હળવો હૃદયરોગનો હુમલો : પૂર્વ વિરોધપક્ષના નેતાની હાલ તબિયત સુધારા પર છે

 ગુજરાત કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને હાર્ટએટેક આવતા એન્જીયોપ્લાસ્ટી કરાઈ છે,,મહારાષ્ટ્રમા ચૂંટણી પ્રચાર દરમિયાન નાસિકમાં ગુજરાત કોંગ્રેસના દિગજ્જ નેતા પરેશ ધાનાણીને હૃદય રોગનો હળવો હુમલો આવ્યો હતો

  પરેશ ધાનાણીને   નાસિકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા બાદ એન્જિયોપ્લાસ્ટી કરાઈ છે  પરેશ ધાનાણી તબિયત છે એકદમ સુધારા પર.. એક દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા મળી શકે છે તેવું જાણવા મળે છે

 

(10:58 PM IST)