News of Tuesday, 29th October 2024
શેરબજાર: અસામાન્ય માર્કેટ ક્રેશ દરમ્યાન ૨૧૧૮ કંપનીના શેરના ભાવ ૩૦ થી ૭૫ ટકા વચ્ચે તૂટ્યા: ન્યૂઝ ફર્સ્ટ

તાજેતરના સ્ટોક માર્કેટ ક્રેશમાં લગભગ ૨૧૧૮ કંપનીઓના શેરના ભાવ ૩૦% થી ૭૫% ની વચ્ચે તુટ્યા છે.
• જ્યારે, ૧૨૭૨ કંપનીઓના શેરના ભાવ છેલ્લા ૨૦ ટ્રેડિંગ સેશનમાં ૨૦% થી ૩૦% ઘટ્યા છે.
• રસપ્રદ વાત એ છે કે, માત્ર ૩૫૮ કંપનીઓ જ બજારના ઘટાડાને સહન કરી શકી છે;
*જેમના ભાવ તૂટી ગયા*
• ૫૦% કે તેથી વધુ ભાવ તૂટ્યા હોય તેવી: ૪૨૭ કંપનીઓ
• ૩૦% થી ૫૦% ની વચ્ચે ભાવ તૂટ્યા હોય તેવી : ૧૬૯૧ કંપનીઓ
• ૨૦% થી ૩૦% ની વચ્ચે ભાવ તૂટ્યા હોય તેવી: ૧૨૭૨ કંપનીઓ
• ૧૦% થી ૨૦% વચ્ચે ભાવ તૂટ્યા હોય તેવી : ૮૬૭ કંપનીઓ
• ૧૦% થી ઓછા ભાવ તૂટ્યા હોય તેવી: ૩૫૮ કંપનીઓ
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
