News of Wednesday, 30th October 2024
તાલિબાને મુસ્લિમ મહિલાઓને અન્ય મહિલાઓનો અવાજ સાંભળવા પર પ્રતિબંધ લાદી દીધોઃ વિશ્વ આખું સ્તબ્ધ

આઘાતજનકઃ તાલિબાને મુસ્લિમ મહિલાઓને અન્ય મહિલાઓનો અવાજ સાંભળવા પર પ્રતિબંધ લાદી દીધો છે. તાલિબાને મહિલાઓના અધિકારો ખતમ કર્યા. સમગ્ર વિશ્વ સ્તબ્ધ!! તાલિબાને મહિલાઓના અવાજોને ‘અવરાહ' તરીકે વર્ગીકળત કર્યા છે, જે દર્શાવે છે કે મહિલાઓએ પોતાના અવાજ છુપાવવા જોઈએ. તાલિબાનના મંત્રી મોહમ્મદ ખાલિદ હનાફીએ કહ્યું કે મહિલાઓને અન્ય મહિલાઓની હાજરીમાં પણ મોટેથી પ્રાર્થના કરવાની મનાઈ છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
