<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

વિશ્વ ભયાનક જોખમમાં મુકાયું: રશિયાએ ‘ન્‍યુક્‍લિયર મિસાઇલ'નું સફળ પરીક્ષણ કર્યું: ૧૦ જ મિનિટમાં પેરિસ અને ૩૦ મિનિટમાં યુએસએના લોસ એન્‍જલસ ઉપર ત્રાટકી શકશે

ન્‍યૂઝ ફર્ર્સ્‍ટં: રશિયાએ તેની ‘ન્‍યુક્‍લિયર મિસાઇલ' (યાર્સ ઇન્‍ટરકોન્‍ટિનેન્‍ટલ બેલિસ્‍ટિક મિસાઇલ)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ અણુ મિસાઈલ ૧૦ જ મિનિટમાં પેરિસ અને ૩૦ મિનિટમાં યુએસએના લોસ એન્‍જલસ સુધી પહોંચી શકે છે. હવે પછી  શું ? રશિયાના પ્રેસિડેન્‍ટ વ્‍લાદીપીર પુતિન આજે મોડેથી આ અંગે સત્તાવાર મીડિયા નિવેદન બહાર પાડશે તેમ ન્‍યુઝ ફર્સ્‍ટનો અહેવાલ જણાવે છે.

 

(2:39 PM IST)