<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

સ્પેનમાં પાણીમાં ડૂબેલી મોટરો અને ઇમારતોમાંથી મૃતદેહોની શોધખોળ સતત ચાલુ

સ્પેનમાં અભૂતપૂર્વ પૂરના કારણે અનેક લોકોના મોત બાદ સ્પેનમાં મૃતદેહોની શોધખોળ સતત ચાલુ છે. 

 

લોકો અને સત્તાવાળાઓ સ્પેનમાં ભયંકર અને વીજળીક ઝડપે આવેલા પૂરને પગલે પાણીમાં ડૂબી ગયેલી મોટરો અને ઇમારતોમાંથી મૃતદેહો શોધી રહ્યા છે. 

 

૧૫૮ મૃતદેહો હાથ થયા છે જેમાંથી એકલા પૂર્વીય વેલેન્સિયા ક્ષેત્રમાં જ ૧૫૫ મૃત્યુની પુષ્ટિ થઈ છે. 

 

તસવીરમાં સ્પેનના પાયપોર્ટામાં પૂરના કારણે મુશળધાર વરસાદના પરિણામે પાવડા સાથેનો માનવી કાદવથી ઢંકાયેલી શેરીમાં જોવા મળે છે.

(2:06 PM IST)