<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

વિદેશી રોકાણકારોએ માલ ઠાલવ્યો અને વૈશ્વિક શેરબજારોમાં છવાયો મંદીનો માહોલ

અત્યારે બપોરે સેન્સેક્સ ૧૩૦૦ પોઈન્ટ, નિફ્ટી ૪૩૦ પોઈન્ટ ગબડ્યો. કારણ, એફ આઈ આઈ દરેક જગ્યાએ વેચવાલી કરે છે: ન્યુઝ ફર્સ્ટ

 વૈશ્વિક પરિસ્થિતિઓ સાનુકૂળ ન હોવાને કારણે ગયા મહિને ભારતીય બજારમાં ૧૩ અબજ (૧,૩૦૦ કરોડ) ડોલરનાં શેરો વહેંચ્યા પછી, વિદેશી રોકાણકારોએ (એફઆઈઆઈ -ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ એ) ઓક્ટોબર મહિનાનાં છેલ્લા સપ્તાહમાં અમેરિકી બજારોમાંથી માર્કેટમાંથી ૬ અબજ ડોલરનાં શેરો વહેંચતા શેર બજારોમાં મંદીનો રેલો આવ્યો.

~ વર્ષ ૨૦૧૦ પછી અમેરીકી બજારોમાંથી   વિદેશી રોકાણકારો (એફ આઈ આઈ) દ્વારા આ બીજું સૌથી મોટું ચોખ્ખું વેચાણ છે. 

~ અત્યારે બપોરે સેન્સેક્સ ૧૩૦૦ પોઈન્ટ, નિફ્ટી ૪૩૦ પોઈન્ટ ગબડ્યો.  કારણ, એફ આઈ આઈ દરેક જગ્યાએ વેચવાલી કરે છે.

(1:33 PM IST)