News of Wednesday, 6th November 2024
અમેરિકામાં ફરી એકવાર ટ્રમ્પ સરકાર: આંકડો બહુમતીને પાર : વ્હાઇટ હાઉસની રેસમાં કમલા હેરિસને પછાડીને મારી બાજી
ફોક્સ ન્યૂઝે દાવો કર્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પે 270ના જાદુઈ આંકડાને સ્પર્શ કર્યો :કમલા હેરિસને 225 ઈલેક્ટોરલ વોટ મળ્યા

નવી દિલ્હી :ડોનાલ્ડ ટ્રમ્પ બહુમતીના આંકને સ્પર્શી ગયા છે. ફોક્સ ન્યૂઝે દાવો કર્યો છે કે, આગામી રાષ્ટ્રપતિ ટ્રમ્પ હશે. ટ્રમ્પે 270ના જાદુઈ આંકડાને સ્પર્શ કર્યો છે. કમલા હેરિસને 225 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે. ફોક્સ ન્યૂઝ ડિસિઝન ડેસ્કના જણાવ્યા અનુસાર, ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને જંગી જીતમાં હરાવ્યા છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
