<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

૨૮૬૦૨ કરોડના ખર્ચ સાથે ૧૨ ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીને મંજૂરી

મોદી કેબિનેટે રૂ. ૨૮૬૦૨ કરોડના ખર્ચ સાથે ૧૨ ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીને મંજૂરી આપી છે.

મોદી કેબિનેટે રૂ. ૨૮૬૦૨ કરોડના ખર્ચ સાથે ૧૨ ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીને મંજૂરી આપી છે.

 1. ખુરપિયા (ઉત્તરાખંડ)

 2. રાજપુરા, પટિયાલા (પંજાબ)

 3. આગ્રા (ઉત્તર પ્રદેશ)

 4. પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ)

 5. ગયા (બિહાર)

 6. ઈગી પોર્ટ ઈન્ડસ્ટ્રીયલ એરિયા (મહારાષ્ટ્ર)

 7. જોધપુર, પાલી (રાજસ્થાન)

 8. કોપર્થી (આંધ્ર)

 9. ઓર્વકલ (આંધ્ર)

 10. ઝહીરાબાદ (તેલંગાણા)

 11. પલક્કડ (કેરળ)

 12. જમશેદપુર-પુરુલિયા-આસનસોલ (ઝારખંડ-પશ્ચિમ બંગાળ)

(1:09 AM IST)