News of Friday, 8th November 2024
૨૫ વાઘ ગાયબ છે, ત્યારે ક્યાં છે વન વિભાગ, ક્યાં છે રાજ્ય સરકાર અને ક્યાં છે ડબલ એન્જિન સરકાર? કોંગ્રેસ નેતાના પ્રહારો

"રાજસ્થાનના વાઘ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અહીં જે વાઘ જોવા મળે છે તે વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતા નથી. જો કે, ૨૫ વાઘ ગાયબ છે, ત્યારે ક્યાં છે વન વિભાગ, ક્યાં છે રાજ્ય સરકાર અને ક્યાં છે ડબલ એન્જિન સરકાર? તેઓ સ્હેજપણ ચિંતિત નથી," કોંગ્રેસ નેતા પ્રતાપ સિંહ ખાચરિયા રાજસ્થાનના અધિકારીઓ પર આકરા પ્રહારો કરતા કહે છે કે રણથંભોર નેશનલ પાર્કમાં રહેલા ૭૫ માંથી ૨૫ વાઘ છેલ્લા એક વર્ષમાં ગુમ થયા છે.
(1:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
