News of Friday, 8th November 2024
ટ્રુ કોલરની ઓફિસો અને એપ સાથે જોડાયેલ અન્ય જગ્યાઓ પર આવકવેરાના દરોડા
ભારતના આવકવેરા વિભાગના અધિકારીઓએ ટ્રુ કોલરની ઓફિસો અને એપ સાથે જોડાયેલ અન્ય જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. મળતી વિગતો મુજબ આવકવેરા વિભાગે આજે “Truecaller” ઓફિસો પર સર્વે હાથ ધર્યો હતો. ટ્રાન્સફર પ્રાઈસિંગ રેગ્યુલેશન્સનું ઉલ્લંઘન કરવા બદલ આવકવેરા અધિકારીઓએ મુંબઈ અને ગુરુગ્રામની ઓફિસોમાં તપાસ કરી હતી.
(1:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
