<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

તારીખ 8 નવેમ્બર 2024 ના રોજ, પૂ. શ્રી જલારામ બાપા ની 225 મી જન્મજયંતિ અવસરે અકિલા દૈનિક પરિવાર - ગણાત્રા પરિવાર નિર્મિત - પૂ. શ્રી જલારામબાપાની પાવન આરતીનો આપ સૌ પણ લાભ લેવાનું ચુકશો નહીં : જુઓ વિડિઓ

તારીખ 8 નવેમ્બર 2024 ના રોજ, પૂ. શ્રી જલારામ બાપા ની 225 મી જન્મજયંતિ અવસરે અકિલા દૈનિક પરિવાર - ગણાત્રા પરિવાર નિર્મિત - પૂ. શ્રી જલારામબાપાની પાવન આરતીનો આપ સૌ પણ લાભ લેવાનું ચુકશો નહીં...

વિશ્વ પ્રસિદ્ધ ગાયક ઓસમાણ મીરના ગરવા કંઠે ગવાયેલી આ નવતર રચના "પૂ. શ્રી જલારામબાપાની આરતી" નું સંગીત ગુજરાતી ફિલ્મોની જાણીતી સંગીતકાર જોડી કેદાર - ભાર્ગવએ આપ્યું છે અને જેના એક એક શબ્દોમાંથી પૂજ્ય જલારામબાપા પરત્વેની અપાર આસ્થા અને શ્રદ્ધા ઝળકે છે એવી આ નવતર સુંદર આરતીને લખી છે જાણીતા યુવા કવિ શ્રી મિલિન્દ ગઢવીએ.

અકિલા દૈનિકના એકઝી. એડિટર શ્રી નિમિશ ગણાત્રા અને યુવા ઉધ્યોગપતિ હિરેન સુબાની પરિકલ્પના અને માર્ગદર્શનમાં તૈયાર થયેલ "પૂ. શ્રી જલારામબાપાની આરતી" ના વિઝ્યુઅલ્સ સુરત ખાતે શ્રી નૈનેશ બુટી એ તૈયાર કર્યા છે અને સાથે વિડિયોમાં આવતા બધા રેખાચિત્રો ધ્વનિ સુખડીયા એ બનાવ્યા છે. જાણીતા દિગ્દર્શક શ્રી વિરલ રાચ્છના માર્ગદર્શનમાં વિડીઓ ફૂટેજ શ્રી નિલેષ ઠાકર દ્વારા શૂટ કરવામાં આવેલ છે.

#JalaramBapa #JalaBapa #JayJalaram #Jalaram #Virpur #virpurjalaram #JalaramJayanti #Aarti #Arti #Devotional #Song #bhaktisongs #OsmanMir #KedarBhargav #MilindGadhavi #ViralRachh #AkilaNews #Rajkot #Akila #Gujratri #જલારામબાપા #જલાબાપા #જયજલારામ #જલારામ #આરતી #ભક્તિ

(9:39 AM IST)