News of Friday, 8th November 2024
અસ્તાચલગામી સૂર્યદેવને અર્ધ્ય અર્પણ : છઠ્ઠપૂજાની ભાવભેર ઉજવણી

નવી દિલ્હીઃ લોક આસ્થાના મહાપર્વ છઠ્ઠા ઉતસવની દેશભરમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. નિર્જળા ઉપવાસ કરી મહિલાઓએ પાણીમાં ઉભા રહી સૂર્ય પૂજા કરી અર્ધ્ય અર્પણ કર્યુ હતું. મહિલાઓમાં સંતાનના દિર્ધાયુ અને ઘર પરિવારની સુખ-સમૃધ્ધિની કામના કરી હતી. બાળકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. આજે છઠ્ઠ ઉત્સવનું સમાપન થયું હતું. (તસ્વીર : રાજસ્થાન પત્રિકામાંથી સાભાર)
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
