<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

મહારાષ્ટ્રના લોક કલ્યાણની સાથે મહારાષ્ટ્રના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાનું કામ માત્ર મોદીજીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન જ કરી શકે છે: અમિતભાઈ

મુંબઈ: મહારાષ્ટ્રમાં જંગી માનવ મેદની સાથેની ચૂંટણી સભાને સંબોધતા દેશના ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે કહ્યું હતું કે ગરીબ, દલિત, ખેડૂત અને મહિલા વિરોધી મહા વિકાસ અગાડી ગઠબંધન મહારાષ્ટ્રનો વિકાસ કરી શકશે નહીં. 

 

તેમણે કહ્યું કે રાજ્યના લોકોના કલ્યાણની સાથે મહારાષ્ટ્રના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાનું કામ માત્ર મોદીજીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન જ કરી શકે છે.  શિરાલાની જનતાનો વિશ્વાસ એનડીએ સાથે છે.

 

તેમણે કહ્યું કે રાજ્યના લોકોના કલ્યાણની સાથે સાથે નવા શિખરે મહારાષ્ટ્રના વિકાસને પહોંચાડવા માટે અમે કામ કર્યું છે. મોદીજીના નેતૃત્વમાં એનડીએની રચના થઈ છે.  શિરાલામાં લોકોનો વિશ્વાસ એનડીએ પર છે.

(10:01 PM IST)