News of Monday, 11th November 2024
જુનિયર મહિલા ડોક્ટર સાથે ભયાનક બળાત્કાર અને હત્યાના કેસની સુનાવણી ફાસ્ટટ્રેક કોર્ટમાં શરૂ

પશ્ચિમ બંગાળની આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની જુનિયર મહિલા ડોક્ટર સાથે ભયાનક બળાત્કાર અને હત્યાના કેસની સુનાવણી આજથી ફાસ્ટટ્રેક કોર્ટમાં દૈનિક ધોરણે શરૂ.
આ ભયાનગર ઘટનાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો અને ડોક્ટરોએ દેશભરમાં આંદોલન કર્યું હતું. આ ઘટના પછી મમતા સરકાર હાલકડોલક થઈ ગઈ હતી.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
