News of Monday, 11th November 2024
૧૩ રાજયોમાં પેટ્રોલ-ડિઝલના ભાવની સ્થિતિ
દિલ્હીમાં ૧ લિટરના રૂા. ૯૪.૭૭: ડિઝલની કિંમત રૂા. ૮૭.૬૭ ઉપર સ્થિર

નવી દિલ્હી તા. ૧૧: ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડા વચ્ચે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. ઈન્ડિયન ઓઈલ દ્વારા સોમવારે એટલે કે આજે ૧૧ નવેમ્બરે જાહેર કરાયેલા રેટ પ્રમાણે દિલ્હીમાં પેટ્રોલ ૯૪.૭૭ રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ડીઝલની કિંમત પણ ૮૭.૬૭ રૂપિયા પર સ્થિર છે. કુલ ૧૩ રાજ્યોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરથી ઉપર છે. આંધ્ર પ્રદેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ ૧૦૮.૩૫ રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે, આંદામાન અને નિકોબારમાં સૌથી સસ્તું ઇંધણ છે.
તમને જણાવી દઈએ કે કાચા તેલની કિંમત ફરી એકવાર ૭૫ ડોલરની નીચે આવી ગઈ છે. બ્લૂમબર્ગ એનર્જી અનુસાર બ્રેન્ટ ક્રૂડની કિંમત ૦.૦૫ ટકા ઘટીને ૭૩.૮૩ ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. તે જ સમયે, WTI માં થોડો ઘટાડો થયો છે અને તે બેરલ દીઠ ઼ ૭૦.૨૮ પર આવી ગયો છે. મુંબઈમાં આજે એક લિટર પેટ્રોલ ૧૦૩.૪૪ રૂપિયા ઁપ્રતિ લિટર અને ડીઝલ ૮૯.૯૭ રૂપિયા પ્રતિ લિટરના દરે વેચાઈ રહ્યું છે. ભારતમાં સૌથી સસ્તું પેટ્રોલ વેચતા શહેર પોર્ટ બ્લેરમાં પેટ્રોલની કિંમત ૮૨.૬૪ રૂપિયા પ્રતિ લિટર અને ૭૮.૦૫ રૂપિયા પ્રતિ લિટર છે.
પેટ્રોલ ડીઝલ (રૂ. /લિટર)
આંધ્ર પ્રદેશ ૧૦૮.૩૫ ૯૬.૨૨
બિહાર ૧૦૫.૫૮ ૯૨.૪૨
છત્તીસગઢ ૧૦૦.૩૫ ૯૩.૩૦
કર્ણાટક ૧૦૨.૯૨ ૮૮.૯૯
કેરળ ૧૦૭.૩૦ ૯૬.૧૮
મધ્ય પ્રદેશ ૧૦૬.૨૨ ૯૧.૬૨
મહારાષ્ટ્ર ૧૦૩.૪૪ ૮૯.૯૭
ઓડિશા ૧૦૧.૩૯ ૯૨.૯૬
રાજસ્થાન ૧૦૪.૭૨ ૯૦.૨૧
સિક્કિમ ૧૦૧.૭૫ ૮૮.૯૫
તમિલનાડુ ૧૦૦.૮૦ ૯૨.૩૯
તેલંગાણા ૧૦૭.૪૬ ૯૫.૭૦
પヘમિ બંગાળ ૧૦૪.૯૫ ૯૧.૭૬
આંદામાન અને નિકોબાર ૮૨.૪૬ ૭૮.૦૫
અરુણાચલ પ્રદેશ ૯૦.૬૬ ૮૦.૨૧
આસામ ૯૮.૧૯ ૮૯.૪૨
ચંદીગઢ ૯૪.૩૦ ૮૨.૪૫
દાદરા અને નગર હવેલી ૯૨.૫૬ ૮૮.૫૦
દમણ અને દીવ ૯૨.૩૭ ૮૭.૮૭
દિલ્હી ૯૪.૭૭ ૮૭.૬૭
ગોવા ૯૬.૫૬ ૮૮.૩૩
ગુજરાત ૯૫.૧૧ ૯૦.૭૮
ગુજરાત બસ
હરિયાણા ૯૪.૩૦ ૮૨.૪૫
હિમાચલ પ્રદેશ ૯૫.૦૨ ૮૭.૩૬
જમ્મુ અને કાશ્મીર ૯૮.૨૧ ૮૪.૮૮
ઝારખંડ ૯૭.૨૧ ૯૨.૯૬
મણિપુર ૯૯.૨૦ ૮૫.૨૬
મેઘાલય ૯૬.૧૭ ૮૭.૫૬
મિઝોરમ ૯૯.૨૬ ૮૦.૦૫
નાગાલેન્ડ ૯૭.૭૫ ૮૮.૮૫
પુડુચેરી ૯૪.૨૬ ૮૪.૪૮
પંજાબ ૯૪.૩૦ ૮૨.૪૫
ત્રિપુરા ૯૭.૮૧ ૮૬.૮૧
ઉત્તર પ્રદેશ ૯૪.૬૯ ૮૭.૮૧
ઉત્તરાખંડ ૯૩.૩૭ ૮૮.૧૭ (૭.રર)
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
