News of Monday, 11th November 2024
હિન્દુઓની હત્યામાં બાંગ્લાદેશના પ્રમુખ મોહમ્મદ યૂનુસ વિરૂદ્ધ અંતરરાષ્ટ્રીય કોર્ટમાં ફરિયાદ
યૂનુસ ઉપરાંત તેમની કેબિટના તમામ સભ્યો સહિત ૬૧ લોકોનો પણ આરોપી બનાવી આઈસીસી ને તમામ તથ્ય તથા સાક્ષ્ય પુરાવા (૮૦૦ પાન) સોંપ્યા

ઢાકા: બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન દરમિયાન હિન્દૂ અને અન્ય લઘુમતી સમુદાયો, રાજકીય પક્ષો તથા પોલીસ દળ વ્દારા ક્રૂર હત્યાનો આરોપ લગાવતા અવામી લિંગે અંતરિમ સરકારના પ્રમુખ મો. યૂનુસ વિરુદ્ધ અંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલય (આઈસીસી) માં ફરિયાદ નોંધાવી છે. અવામી લિંગના નેતા તથા સિલહટના પૂર્વ મેયર અનવરુજ્જમાં ચૌધરીએ ફરિયાદમાં યૂનુસ ઉપરાંત તેમની કેબિટના તમામ સભ્યો સહિત ૬૧ લોકોનો પણ આરોપી બનાવી આઈસીસી ને તમામ તથ્ય તથા સાક્ષ્ય પુરાવા (૮૦૦ પાન) સોંપ્યા છે, તેમજ આઈસીસી માં ટૂંક સમયમાં ૧૫ હજારથી વધુ ફરિયાદો નોંધાવવા માટે વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે.
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
