<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

રાષ્‍ટ્રસંત પૂ. નમ્રમુની મ.સા.ના આર્શીવાદ લેતા અમિતભાઇ શાહ

મુંબઇઃ મહારાષ્‍ટ્રમાં ચુંટણી પ્રચારના અંતિમ તબક્કામાં ગૃહમંત્રી અમિતભાઇ શાહે મુંબઇ ખાતે જનસભા સંબોધવાની સાથે રાષ્‍ટ્રસંત પૂ. નમ્રમુની મ.સા.ના દર્શન કરી આર્શીવાદ મેળવ્‍યા હતા. રાષ્‍ટ્રસંત પૂ. નમ્રમુની મ.સા. તથા અમિતભાઇ વચ્‍ચે વિવિધ મુદ્દે ચર્ચા થઇ હતી

(12:12 PM IST)