<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના 'મ્યૂઝિક ઓફ ધ સ્પીયર્સ' વર્લ્ડ ટૂર હેઠળ ભારતમાં ચોથા કોન્સર્ટની જાહેરાત

25 જાન્યુઆરી, 2025ના રોજ આયોજીત કરવામાં આવશે : બુક માય શો ડોટ લાઈવ દ્વારા X પર પોસ્ટ શેર કરીને આ વાતની જાણકારી આપવામાં આવી

અમદાવાદ તા.૧૩ : વિશ્વના સૌથી ફેમસ બેન્ડ કોલ્ડપ્લે દ્વારા આજે અમદાવાદમાં એક શોની જાહેરાત કરવામાં આવી છે. બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના 'મ્યૂઝિક ઓફ ધ સ્પીયર્સ' વર્લ્ડ ટૂર હેઠળ ભારતમાં ચોથા કોન્સર્ટની જાહેરાત કરવામાં આવી છે. જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 જાન્યુઆરી, 2025ના રોજ આયોજીત કરવામાં આવશે.

બુક માય શો ડોટ લાઈવ દ્વારા X પર પોસ્ટ શેર કરીને આ વાતની જાણકારી આપવામાં આવી છે, જેમાં તેમને લખ્યું છે કે, 'ભારતમાં કોલ્ડપ્લેનો ચોથો શો. 25મી જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર અમદાવાદ આવી રહી છે! ટિકિટનું વેચાણ 16મી નવેમ્બરે બપોરે 12 વાગ્યે શરૂ થશે.

આ રીતે કરો કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ બુકિંગ

BookMyShow વેબસાઈટ અથવા એપ્લિકેશન પર જાઓ.

Coldplay Ahmedabad કોન્સર્ટ સર્ચ કરો.

• ઇવેન્ટની તમામ વિગતો વાંચો. (જેમ કે તારીખ, સમય, સ્થળ અને ટિકિટની કિંમતો તપાસો)

• ટિકિટની ઉપલબ્ધતા તપાસો (અહીં, ટિકિટના પ્રકાર General, VIP, etc. જેવા ઓપ્શન જોવા મળશે)

• હવે પસંદગીની સીટ પસંદ કરીને 'Buy Now' અથવા 'Book Now' પર ક્લિક કરો.

• હવે વિગતો ભરો.

નામ, ઈમેઈલ અને ફોન નંબર એન્ટર કરો.

ડિસ્કાઉન્ટ અથવા કૂપન કોડ અહીં એન્ટર કરી શકાય છે.

હવે પેમેન્ટ કરો.

• પેમેન્ટ માટે (ક્રેડિટ/ડેબિટક ∞ બેંકિંગ, UPI, વગેરે)નો ઉપયોગ

આ રીતે કરો કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ બુકિંગ

BookMyShow વેબસાઈટ અથવા એપ્લિકેશન પર જાઓ.

Coldplay Ahmedabad કોન્સર્ટ સર્ચ કરો.

• ઇવેન્ટની તમામ વિગતો વાંચો ટિકિટની કિંમતો તપાસો)

કે તારીખ, સમય, સ્થળ અને નામ, ઈમેઈલ અને ફોન નંબર એન્ટર કરો.

ડિસ્કાઉન્ટ અથવા કૂપન કોડ અહીં એન્ટર કરી શકાય છે.

હવે પેમેન્ટ કરો.

પેમેન્ટ માટે (ક્રેડિટ/ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ, UPI, વગેરે)નો ઉપયોગ કરી શકાય છે.

પેમેન્ટ થયા પછી ઈમેલ/એસએમએસ દ્વારા ટિકિટ કન્ફર્મેશન અને ટિકિટની વિગતો મળશે.

બુકિંગ કર્યા પછી ટિકિટ ડાઉનલોડ કરો અથવા સ્ક્રીનશોટ લો.

 

 

(4:51 PM IST)