<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

તીવ્ર મંદી હોવા છતાં, મોદી સરકાર દ્વારા ૨૦૨૫ ના વર્ષ માટે માટે ૬.૫ થી ૭%ના તેના અનુમાનિત જીડીપી વૃદ્ધિ લક્ષ્યાંકને હાંસલ કરવા મક્કમ પગલા

 આર્થિક બાબતોના સચિવ અજય સેઠે સોમવારે જણાવ્યું હતું કે, ૨૦૨૪ના ક્વાર્ટર-૨  માં અપેક્ષા કરતાં વધુ તીવ્ર મંદી હોવા છતાં, ભારત સરકાર ૨૦૨૫ ના વર્ષ માટે માટે ૬.૫ થી ૭%ના તેના અનુમાનિત જીડીપી વૃદ્ધિ લક્ષ્યાંકને હાંસલ કરવા પગલાં લઈ રહી છે, તેમ આર્થિક બાબતોના સચિવ અજય સેઠે સોમવારે જણાવ્યું હતું.

 

(10:30 PM IST)