<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

ડિજિટલ ધરપકડના નામે છેતરપિંડી કરતો રાજસ્થાનનો યુસુફખાન દિલ્હીથી ઝડપાયો

આરોપીઓએ પીડિતાને ડિજિટલ ધરપકડના નામે ધમકી આપીને 58,500 રૂપિયાની છેતરપિંડી કરી હતી

નવી દિલ્હી :દિલ્હી પોલીસના દક્ષિણ પૂર્વ જિલ્લાના સાયબર પોલીસ સ્ટેશને રાજસ્થાનના નાગૌર જિલ્લામાંથી સાયબર ફ્રોડના કેસમાં આરોપી યુસુફ ખાન નામના વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીઓએ પીડિતાને ડિજિટલ ધરપકડના નામે ધમકી આપીને 58,500 રૂપિયાની છેતરપિંડી કરી હતી

(11:29 PM IST)