<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૨૧ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ જાહેર કર્યો

ભારતની સાથે આ પ્રસ્તાવને મંજૂરી અપાવવા અનેક દેશોએ મહત્વની ભૂમિકા ભજવી

સંયુક્ત રાષ્ટ્ર: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એ ભારત દ્વારા સહ-પ્રયોજન એક મુસદો પ્રસ્તાવને સર્વસમ્મતિથી સ્વીકાર કરતા ૨૧ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ જાહેર કર્યો છે. ભારતની સાથે આ પ્રસ્તાવને મંજૂરી આપવવા અનેક દેશોએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. ભારતે ૨૦૧૪ માં ૨૧ જુને  અંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં અગ્રણી ભૂમિકા નિભાવી હતી. આજે વિશ્વના લાખો લોકો યોગનો અભ્યાસ કરી, તેને પોતાના દૈનિક જીવનનો ભાગ બનાવી રહ્યા છે.


 

(8:36 PM IST)