News of Sunday, 15th December 2024
દિલ્હી ચૂંટણી માટે AAPની ચોથી અને અંતીમ યાદી જાહેર: કેજરીવાલ નવી દિલ્હી, આતિશી કાલકાજીથી ચૂંટણી લડશે
આમ આદમી પાર્ટીએ વધુ 38 નામો જાહેર કર્યા: કયા ઉમેદવાર કઈ બેઠક પરથી લડશે: લીસ્ટ તૈયાર

નવી દિલ્લી: દીલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP)ની ચોથી અને અંતિમ યાદી આવી ગઈ છે. તેમાં 38 નામ છે. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી ચૂંટણી લડશે. કાલકાજીથી સીએમ આતિશીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાશથી, સત્યેન્દ્ર જૈન શકુર બસ્તીથી ચૂંટણી લડશે.

(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
