હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM

મુંબઈ: શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ બાપાને સિન્દૂરનો લેપ કર્યા પછીના પ્રથમ દર્શનને અત્યંત શુભ માનવામાં આવે છે. દાદર ના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરના દર્શન માટે લાખો શ્રદ્ધાળુ દૂર-દૂરથી આવતા હોય છે. સિદ્ધિવિનાયક મંદિર તા.૧૪ ડિસેમ્બરથી પાંચ દિવસોને માટે ગણેશજીની મૂર્તિને સિન્દૂરનો લેપ કરવામાં આવતો હોવાથી ભક્તોને માટે દર્શને બંધ કરવામાં આવ્યા છે.. જોકે તા.૧૯ ડિસેમ્બરે બપોરથી ભક્તોને ભગવાન ગણેશ સિદ્ધિવિનાયકની નવી છબીના (સિન્દૂર નો લેપ કર્યા પછી) દર્શન કરી શકશે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM