<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

દેશના જુદા જુદા રાજ્યોમાં હાથીની વસ્તી કેટલી છે ?

 કર્ણાટક: ૬૦૪૯ હાથી 

 આસામ: ૫૭૧૯ હાથી

 કેરળ: ૫૭૦૬ હાથી

 તમિલનાડુ: ૨૭૬૧ હાથી

 ઓડિશા: ૧૯૭૬ હાથી

 ઉત્તરાખંડ: ૧૮૩૯ હાથી

 મેઘાલય: ૧૭૫૪ હાથી

 અરુણાચલ પ્રદેશ: ૧૬૧૪ હાથી

 પશ્ચિમ બંગાળ: ૪૮૮

 નાગાલેન્ડ: ૪૪૬ હાથી

 ભારત: ૨૯,૯૬૪ હાથી

(મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ - એમઓઈએફ દ્વારા જાહેર, ઇન્દિરા પર્યાવરણ ભવન, જોરબાગ રોડ, નવી દિલ્હી-૩, ફોન નંબર ૦૧૧-૨૦૮૧૯૨૨૦ / ૦૧૧-૨૦૮૧૯૨૮૦)

(7:43 PM IST)