News of Friday, 20th December 2024
દિલ્હીની ૧૨ એતિહાસિક ધરોહરની કાયાકલ્પ થશે
ઐતિહાસિક ધરોહરોની રૂ.૧૦ કરોડના ખર્ચ કાયાકલ્પ કરાશે

નવીદિલ્હી: દિલ્હીની અનેક ઐતિહાસિક ધરોહરોની રૂ.૧૦ કરોડના ખર્ચ કયાકલ્પ કરીને વર્ષ-૨૦૨૫ માં ચમકાવવાની તૈયારી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ કરી રહ્યું છે. જેમાં દિલ્હીગેટ, ખૂની દરવાજા, કટવરિયા સરાયનો મકબરો, બદરપુરનો દ્વાર, કાશ્મીરી ગેટ ખાતે શિકોહ લાઇબ્રેરી, સાધના એન્કલેવ ખાતે બારાદરી તથા મકબારા સહિત લાલ કિલ્લા, ફિરોજ શાહ કોટડા સહિત જંતર-મંતર ખાતે ઐતિહાસિક ધરોહરોમા અનેક જગ્યાએ તૂટફૂટ થઈ છે તેની મરમ્મત કરી ચમકાવવાનું કાર્ય કરવામાં આવશે.
(12:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
