News of Saturday, 21st December 2024
GST કાઉન્સીલમાં બપોર સુધીમાં કયા નિર્ણયો લેવાયા ?

ફોર્ટિફાઇડ ચોખાના દાણાને ૧૮% થી ઘટાડીને ૫% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.કાઉન્સિલે પોપકોર્ન અંગે પણ સ્પષ્ટતા આપી હતી. પોપકોર્ન આઈટમ, મીઠું અને ખાંડના અલગ-અલગ દર નક્કી કરવામાં આવ્યા છે.જો પેકેજ્ડ અને લેબ પોપકોર્ન ખાંડ અને કારામેલ સાથે ભેળવવામાં આવે તો ૧૮% GST વસૂલવામાં આવશે.વીમા અંગે કોઈ સર્વસંમતિ ન હતી. વીમાની બાબતો GOM ને અભ્યાસ માટે પાછી મોકલી. GST કાઉન્સિલે હેલ્થ, લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી પર ટેક્સ કાપના નિર્ણયને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
