News of Saturday, 21st December 2024
આખરે ફડણવીસ સરકારમાં મંત્રીઓને વિભાગની વહેંચણી: ફડણવીસ પાસે ગૃહ વિભાગ: જાણો અજિત પવાર અને શિંદેને કયો વિભાગ મળ્યો
ફડણવીશ સરકારમાં 24 મંત્રીઓને વિભાગોની ફાળવણી કરાઈ : જાણો સંપૂર્ણ યાદી

મુંબઈ : મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં મંત્રીઓને વિભાગની વહેંચણી કરી દેવાઈ છે. મુખ્યમંત્રી ફડણવીસની પાસે ગૃહ વિભાગ રહેશે, અજિત પવારને નાણા વિભાગ સોંપાયો છે. જ્યારે શિંદેને શહેરી વિકાસ, ગૃહ નિર્માણ વિભાગ સોંપાયો છે.

(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
