<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th December 2024

કૃભકોના 11 ડિરેકટર માટેની ચૂંટણીમાં, ભાજપના બિપીન પટેલ ગોતાની ડિરેકટરપદે બિનહરિફ જીત

બિપીન પટેલ ગોતા સહિત 7 ડિરેકટરો બિનહરિફ:બિપીન પટેલ હાલમાં ગુજકોમાસોલના વાઇસ ચેરમેન

કૃભકોના 11 ડિરેકટર માટે યોજાયેલી ચૂંટણીમાં, ભાજપના બિપીન પટેલ ગોતાની ડિરેકટરપદે બિનહરિફ જીત થવા પામી છે. કીષક ભારતી કો ઓપરેટિંવ લિમીટેડ ભાજપે (કૃભકો)ના 11 ડિરેક્ટર માટે દિલ્હીમાં ચૂંટણી યોજાઈ હતી. જેમા બિપીન પટેલ ગોતા સહિત 7 ડિરેકટરોની બિનહરિફ જીત થવા પામી છે. બિપીન પટેલ હાલમાં ગુજકોમાસોલના વાઇસ ચેરમેન છે.

(12:53 AM IST)