<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th December 2024

હિમાચલમાં નહેરુ કુંડથી મનાલી સુધી ભારે ટ્રાફિક જામ: અટલ ટનલનો રસ્તો બંધ કરાયો :જુઓ વિડીયો

હિમાચલ પ્રદેશના કુલુ ખાતે આજે રવિવારે નહેરુ કુંડથી આગળ ટુ બાય ફોર વાહન જવા દેવાતા નથી, માત્ર ફોર બાઈ ફોર વાહનો સોલાંગ વેલી સુધી જઈ શકે છે.

જ્યારે ત્યાંથી ઉપર અટલ ટનલનો રસ્તો બંધ કરી દેવાયો છે.

નેહરુ કુંડથી મનાલી સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયેલો છે. યોગેશકુમાર જોશી સોલાંગ વેલી હિમાચલ

(5:38 PM IST)