News of Thursday, 2nd January 2025
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ આવતીકાલે આસામની મુલાકાત લેશે: ગુવાહાટીથી 3 ટ્રેનોને પ્રસ્થાન કરાવશે

નવી દિલ્હી : કેન્દ્રીય રેલ્વે, માહિતી અને પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ આવતીકાલે આસામની એક દિવસીય મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ ગુવાહાટી રેલ્વે સ્ટેશનથી ત્રણ ટ્રેનોને ફ્લેગ ઓફ કરશે અને આકાશવાણી કોકરાઝાર ખાતે એફએમ ટ્રાન્સમીટરનું ઉદ્ઘાટન કરશે. તેઓ ગુવાહાટી-નવી લખીમપુર જનશતાબ્દી એક્સપ્રેસ, નવી બોંગાઈગાંવ-ગુવાહાટી પેસેન્જર ટ્રેન અને તિનસુકિયા-નાહરલાગુન એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન કરશે.
(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
