News of Monday, 6th January 2025
દિલ્હી ચૂંટણી માટે કોંગ્રેસની 'પ્યારી દીદી યોજના'ની જાહેરાત:મહિલાઓને દર મહિને મળશે 2500 રૂપિયા
કોંગ્રેસે મહિલાઓ માટે મોટી જાહેરાત કરી:પાર્ટીએ મહિલાઓ માટે પ્યારી દીદી સ્કીમ જાહેર કરી

નવી દિલ્હી :દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસે દિલ્હીની મહિલાઓ માટે પ્યારી દીદી યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ દિલ્હીની મહિલાઓને દર મહિને 2500 રૂપિયા મળશે.
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે, "આજે હું અહીં 'પ્યારી દીદી' યોજના શરૂ કરવા આવ્યો છું. મને પૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસ દિલ્હીમાં સરકાર બનાવશે અને અમે મહિલાઓને 2,500 રૂપિયા આપીશું અને આ નિર્ણય 2018માં લેવામાં આવ્યો હતો. કેબિનેટની પ્રથમ બેઠક તે જ મોડેલ પર છે જે અમે કર્ણાટકમાં લાગુ કરી હતી
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
