News of Sunday, 12th January 2025
વારાણસી: લગભગ ૧૦૦ વર્ષ બાદ બંધ યુપીનું શિવ મંદિર ફરી ખુલ્યું. સનાતન રક્ષક દળના પ્રયાસોને પગલે વારાણસીનું સિદ્ધેશ્વર મહાદેવ મંદિર લગભગ ૧૦૦ વર્ષ પછી ફરી ખુલ્યું.

વારાણસી: લગભગ ૧૦૦ વર્ષ બાદ બંધ યુપીનું શિવ મંદિર ફરી ખુલ્યું. સનાતન રક્ષક દળના પ્રયાસોને પગલે વારાણસીનું સિદ્ધેશ્વર મહાદેવ મંદિર લગભગ ૧૦૦ વર્ષ પછી ફરી ખુલ્યું.
સત્તાવાળાઓએ ઉપેક્ષિત સ્થળ પરથી કાટમાળ સાફ કર્યો, ત્રણ ક્ષતિગ્રસ્ત શિવલિંગ સ્થળ પરથી મળી આવ્યા છે. બબ્બે ફૂટ ધૂળ જામી ગયેલ. કમૂર્તા ઉતર્યા પછી વિધિવત મૂર્તિ સ્થાપના કરશે.
તાજેતરની ઘટનાઓ મુજબ, વારાણસીમાં લગભગ ૧૦૦ વર્ષ પછી ભગવાન શિવને સમર્પિત મંદિર ફરીથી ખોલવામાં આવ્યું છે.
સદીઓ સુધી બંધ રહ્યા બાદ, વારાણસીનું સિદ્ધેશ્વર મહાદેવ મંદિર તાજેતરમાં ફરી ખોલવામાં આવ્યું.
ગયા મહિને સનાતન રક્ષક દળ દ્વારા કરાયેલી અરજીને પગલે. પોલીસ અને વહીવટી અધિકારીઓએ મંદિરને ફરીથી ખોલવામાં મદદ કરી.
*૧૦૦ વર્ષ બાદ બંધ યુપીના વારાણસીનું સિદ્ધેશ્વર મહાદેવvશિવ મંદિર ફરી ખુલ્યું*
(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
