<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

૨૦૨૫ ફૂટ લાંબી પાઘડી બાંધવાનો રેકૉર્ડ

વિક્રમ માટે તેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ માટે સર્ટીફીકેટ આપ્યું :પવન વ્યાસે આ પાઘડી અડધા કલાકમાં કોઈપણ પીન કે ગુંદર વાપર્યા વગર બાંધી હતી

બિકાનેર: રાજસ્થાનના બિકાનેરમાં હાલમા યોજાઈ રહેલા ઈન્ટરનૅશનલ કૅમલ ફેસ્ટિવલ દરમિયાન પાઘડી પહેરાવનાર કલાકાર (ટર્બન-આર્ટિસ્ટ) પવન વ્યાસે નવો વિક્રમ સ્થાપવા માટે એક વ્યક્તિના માથા ઉપર ૬૧૭.૨૨ મીટર (૨૦૨૫ ફૂટ) લાંબા કપડામાથી બનાવેલી પાઘડી બાંધીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. આ વિક્રમ માટે તેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ માટે સર્ટીફીકેટ આપ્યું હતું. પવન વ્યાસે આ પાઘડી અડધા કલાકમાં કોઈપણ પીન કે ગુંદર વાપર્યા વગર બાંધી હતી



 

(10:56 PM IST)