<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

દિલ્હીની હવાની ગુણવત્તામાં સુધારો :GRAP-3 હેઠળ લાદવામાં આવેલા નિયંત્રણો દૂર કરાયા

દિલ્હીમાં પ્રદૂષણ નિયંત્રણ માટે અગાઉ લાદવામાં આવેલા કડક નિયમોને નાબૂદ

નવી દિલ્હી : દિલ્હીમાં હવાની ગુણવત્તા સુધરી હોવાથી, GRAP-3 (ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન) હેઠળ લાદવામાં આવેલા પ્રદૂષણ નિયંત્રણો હટાવવામાં આવ્યા છે. મતલબ કે હવે દિલ્હીમાં પ્રદૂષણ નિયંત્રણ માટે અગાઉ લાદવામાં આવેલા કડક નિયમોને નાબૂદ કરવામાં આવ્યા છે. હવાની ગુણવત્તામાં સુધારાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.


 

(7:44 PM IST)