News of Saturday, 18th January 2025
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હરિયાણામાં વાયદો પૂરો કર્યો તેમ દિલ્હીમાં પણ પૂરો કરીશું: ભાજપના ઉમેદવાર અભય વર્મા
લક્ષ્મી નગર વિધાનસભા સીટ પરથી બીજેપીના ઉમેદવાર અભય વર્માએ કહ્યું કે, 'ભાજપ દ્વારા કરવામાં આવેલી ઘોષણાઓ માત્ર દિલ્હી માટે નથી

નવી દિલ્હીઃ લક્ષ્મી નગર વિધાનસભા સીટ પરથી બીજેપીના ઉમેદવાર અભય વર્માએ કહ્યું કે, 'ભાજપ દ્વારા કરવામાં આવેલી ઘોષણાઓ માત્ર દિલ્હી માટે નથી, આ પહેલા અમે હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં જાહેરાતો કરી છે અને તેનો અમલ પણ કર્યો છે. આજે અરવિંદ કેજરીવાલ મુશ્કેલીમાં મુકાઈ ગયા કારણ કે તેઓ 2100 રૂપિયાની વાત કરતા હતા, પરંતુ ભાજપે પુરી તૈયારી સાથે 2500 રૂપિયાની જાહેરાત કરી છે અને અમે તમામ ગણતરીઓ કર્યા બાદ જાહેરાત કરી છે, જે લોકો જાહેરાતો કરે છે પરંતુ અમે જે વચન આપ્યું છે તે અમે પૂર્ણ કરીશું જે રીતે અમે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હરિયાણામાં વાયદો પૂરો કર્યો તે જ રીતે અમે દિલ્હીમાં પણ પૂરો કરીશું.
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
