<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

સીએમ આતિશી અને પંજાબના સીએમ ભગવંત માનની સાથે મંત્રીઓ સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય અને દિલ્હી અને પંજાબના તમામ મંત્રીઓને સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ દિલ્હીના સીએમ આતિશી અને પંજાબના સીએમ ભગવંત માનની સાથે મંત્રીઓ સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય અને દિલ્હી અને પંજાબના તમામ મંત્રીઓને સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કર્યા છે. પાર્ટીના નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને AAP સાંસદો સંજય સિંહ, હરભજન સિંહ, મીત હેયરના નામ પણ આ યાદીમાં સામેલ છે.

(12:07 AM IST)