News of Wednesday, 22nd January 2025
IAS અમનદીપ ગર્ગને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ પદનો વધારાનો હવાલો

નવી દિલ્હી : મંત્રીમંડળની નિમણૂક સમિતિએ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ પદનો વધારાનો હવાલો અમનદીપ ગર્ગ, IAS અધિક સચિવ, પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય) ને નિયમિત પદ પર નિયુક્ત કરવા અથવા આગામી આદેશો સુધી, જે પણ હોય તે નિયુક્ત કરવા માટે મંજૂરી આપી છે.
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
